10 પાસ BSF ભરતી 2023, 1410 જગ્યા ખાલી@rectt.bsf.gov.in

10 પાસ BSF ભરતી 2023: તાજેતર માં BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા સીમા સુરક્ષા દળ ની મોટી નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે લાયકાત ધરાવતા ઉમેદવારે આ ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે BSF ની આ ભરતી માટે વયમર્યાદા , શૈક્ષણીક લાયકાત, અરજી કઈ રીતે કરવી ?, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે , પગાર ધોરણ , વગેરે માહિતી લેખમાં મળશે તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા માટે વિનંતી છે.

10 પાસ BSF ભરતી 2023

સતાવાર વિભાગBorder Security Force (BSF)
પોસ્ટ નામકોન્સ્ટેબલ (ટ્રેડસમેન)
ખાલી જગ્યાઓ૧૪૧૦
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેરાત પડયા ના ૩૦ દિવસ ની અંદર અરજી કરી દેવી

શૈક્ષણીક લાયકાત :

 • ઉમેદવારે BSF Tradesman માટે અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડ દ્રારા ધોરણ ૧૦ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા ધોરણ ૧૦ ને સમકક્ષ ની પરિક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.

વય મર્યાદા:

 • આ ભરતી માટે ઓછા માં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ હોવી જોઈએ

પગાર ધોરણ:

 • પગાર ધોરણ ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર જાહેરાત માં જોવા વિનંતી

આ પણ વાંચો : ગુજરાત રોજગાર સમચાર 01/02/2023

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

અરજી કઈ રીતે કરવી ?:

 • ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ 
 • તમારી ફિલ્ડ કે પોસ્ટ (જેમાં અરજી કરવા ઈચ્છાતા હોય) પસંદ કરો
 • ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
 • જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
 • અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
 • અરજી સબમિટ કરો
 • અરજી ની પ્રિન્ટ લઇ લો
 • અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.

મહત્વ ની કડીઓ:

સત્તાવર જાહેરાત
ઓનલાઈન અરજી કરો
હોમ પેજ જવા માટે

વારંવાર પૂછાતા પ્રશ્નો :

BSF ભરતી 2023 માં કુલ કેટલી જગ્યાઓ છે ?

1410

BSF ભરતી 2023 ની છેલ્લી તારીખ કઈ છે ?

ભરતી જાહેરાત પડયા ના ૩૦ દિવસ ની અંદર અરજી કરી દેવી

BSF ભરતી 2023 નો અરજી મોડ કયો છે

online

BSF ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે

Leave a Comment