બેંક ઓફ બરોડા ભરતી 2023 :બેંક ઓફ બરોડા (BOB) એ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાં કરારના આધારે એક્વિઝિશન ઓફિસર્સ (AO) ની ભરતી માટે નવીનતમ નોટિફિકેશન બહાર પાડી છેઆ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર સમયસર અરજી કરી સકે છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને સમુર્ણ વાંચો.
બેંક ઓફ બરોડા ભરતી 2023
સંસ્થાનું નામ | બેંક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | એક્વિઝિશન ઓફિસર્સ (AO) |
જગ્યાની સંખ્યા | 500 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 14 માર્ચ, 2023 |
સત્તાવાર વેબસાઇટ | bankofbaroda.in |

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 , સિવિલ જજ ની 193 જગ્યાઓ માટે ભરતી
કુલ પોસ્ટ :
આ ભરતી માં બેંક ઓફ બરોડા દ્રારા એક્વિઝિશન ઓફિસર્સ (AO) માટે ખાલી પડેલ જગ્યા માટે 500 જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જેની ઉમેદવારે ખાસ નોધ લેવી. ઉમેદવાર માટે આ મહત્વ ના સમાચાર ગણી સકાય.
બેંક ઓફ બરોડા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત :
- કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા કે વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરિ છે. તથા
- જાહેર બેંકો , ખાનગી બેંકો , વિદેશી બેંકો ,બ્રોકિંગ ફર્મ્સ , સિક્યોરિટી ફર્મ્સ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે પ્રાધાન્યમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે છે .
- સ્થાનિક ભાષા/વિસ્તાર/બજાર/ક્લાયન્ટ્સમાં પ્રાવીણ્ય/જ્ઞાન જરૂરિ છે.
અરજી ફી :
- Gen/ OBC/ EWS માટે : 600
- SC/ST/PWD : માટે 100
- ચુકવણી મોડ : online
પગાર ધોરણ :
- મેટ્રો શહેરો: રૂ. 5 લાખ p.a. ( દર વષે )
- નોન-મેટ્રો શહેરો: રૂ. 4 લાખ p.a. ( દર વષે )
- વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછી ૨૧ વર્ષ અને વધુ માં વધુ ૨૮ વર્ષ ની વય ના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે આં બહાર ના ઉમેદવાર આં ભરતી માટે લાયક ગણાશે નહિ. અરજી કરતા પહેલા આ મુદા નું ખાસ ધ્યાન રાખવું, નહિ તો તમારી અરજી યોગ્ય ગણાશે નહિ.
પસંદગી પ્રકિયા :
- લેખિત પરીક્ષા
- પર્ઈસનલ ન્ટરવ્યું
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરશો ?
- સત્તાવાર વેબ સાઈડ પર વિઝીટ કરો
- તેમાં તમારું અરજી પોસ્ટ પસંદ કરો
- અરજી ફોર્મ માં આપેલ માહિતી ભરો અને સબમિટ કરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો
- અરજીપત્રકની પ્રિન્ટ લઇ લો.
મહત્વ ની તારીખો :
- ફોર્મ ભરવાની તારીખ : : 22 ફેબ્રુઆરી, 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 14 માર્ચ, 2023
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.