બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023, બેંક માં આવી 500 પોસ્ટ પર બમ્પર ભરતી અરજી કરવાનું ભૂલશો નહિ.

BIO બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023: તાજેતર માં BOI બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 500 જેટલી ખાલી જગ્યા ઓ પર નવી ભરતી પ્રકાશિત કરવામાં આવી છે આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ સતાવાર વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકે છે બેંક ઓફ ઇન્ડિયા ની આ ભરતી ની અરજી ઉમેદ્દવારે છેલ્લી તારીખ પહેલા કરવાની રહશે છેલ્લી તારીખ પછી અરજી સ્વીકારવામાં આવશે નહિ એનું દરેક ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું આ ભરતી ની તામમ માહિતી જેમ કે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત , અરજી કઈ રીતે કરવી , પસંદગી પ્રક્રિયા , પગાર ધોરણ , છેલ્લી તારીખ શું છે એ સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે તો આ લેખ ને વાંચવા વિનંતી છે .

BIO બેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023:

સત્તાવાર વિભાગ (BOI )બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામબેંક ઓફ ઇન્ડિયા ભરતી 2023
ટોટલ જગ્યાઓ500
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી, 2023

બેંક ઓફ ઇન્ડિયાની 500 જગ્યાઓ માટે ભરતી:

  • જનરલ બેંકિંગ સ્ટ્રીમમાં ક્રેડિટ ઓફિસર: 350 પોસ્ટ્સ
  • સ્પેશ્યલ ફિલ્ડમાં આઇટી અધિકારી: 150 જગ્યાઓ પર જાહેર કરવામાં આવી છે .

શૈક્ષણિક લાયકાત :

  • આ ભરતી માટે પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ હોવાથી સતાવાર જાહેરાત જરૂર થી તપાસો

પસંદગી પ્રક્રિયા:

આપેલ સત્તાવર જાહેરાત મુંજબ ઉમેદવાર નો ઓનલાઈન ટેસ્ટ પછી વ્યક્તિગત ઈન્ટરવ્યુંના આધારિત કરવામાં આવશે જનરલ, EWS કેટેગરીના ઉમેદવારો માટે લઘુત્તમ લાયકાત ગુણ 40 ટકા છે. એનું દરેકે કિહાસ ધ્યાન રાખવું અને ટેસ્ટ દરમ્યાન જો જવાબ ખોટા પડશે તો એના પણ માર્ક કાપવામાં આવશે .

વય મર્યાદા :

  • 20 થી 29 વર્ષ

ફોર્મ ભરવાની અગત્ય ની તારીખો :

ફોર્મ ભરવાના શરૂ તારીખ11 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ25 ફેબ્રુઆરી, 2023
પરિક્ષા સંભવિત તારીખહવે જાણ કરાશે

અરજી કઈ રીતે કરવી :

  • BOI બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.inપર જાઓ.
  • જરૂરી માહિતી સાથે તમારું ફોર્મ ભરો
  • ફોટોગ્રાફ્સ અને સહી ઉપલોડ કરો
  • અરજી કન્ફોર્મ કરો

અરજી ફી :

  • જનરલ, EWS અને OBC ઉમેદવારો માટે અરજી ફી રૂ 850 છે. જ્યારે SC, ST અને PWD ઉમેદવારો માટે તે 175 રૂપિયા છે. ઉમેદવારોને રૂ. 36000 થી રૂ. 63840 સુધીનો પગાર આપવામાં આવશે.
  • ફી વિશે ની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત ને ચકાશો .

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

મહત્વપૂર્ણ કીડીઓ :

બેંક ઓફ ઇન્ડિયા ભરતીની જાહેરાત
ફોર્મ ભરવા માટે
હોમ પેજ માટે

Leave a Comment