બોટાદ નગરપાલિકા ભરતી 2023, ITI પાસ ઉમેદવારો માટે નોકરી ની તક

બોટાદ નગરપાલિકા ભરતી 2023: તાજેતર માં મુખ્યમંત્રી યોજના અંતર્ગત બોટાદ નગર પાલિકા દ્વારા ITI પાસ ના બેજ પર કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, વાયરમેન ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

બોટાદ નગરપાલિકા ભરતી 2023| Botad Nagarpalika Bharti 2023

પોસ્ટનું નામNagarpalika Bharti 2023
પોસ્ટનું ટાઇટલએપ્રેન્ટીસ
કુલ જગ્યાજાહેરાત વાંચો
સંસ્થાબોટાદ નગરપાલિકા (Botad Nagarpalika)
છેલ્લી તારીખ27, ફેબ્રુઆરી 2023

બોટાદ નગરપાલિકા ભરતી 2023

જે મિત્રો નગર પાલિકા ભરતી ની શોધ માં હતા તેવા મિત્રો માટે સારી ખબર કહી શકાય કે બોટાદ નગરપાલિકા ભરતી 2023 દ્વારા એપ્રેન્ટીસ માટે ની ભરતી ની જાહેરાત બહાર પાડવા માં આવી છે તે અંગે તમામ માહિતી આં લેખ માં છે .

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટITI પાસ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરITI પાસ
વાયરમેનITI પાસ

 વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.
  • જે પણ મિત્રો ની ઉમર ઉપર દર્શાવ્યા મુજબ ૧૮ વર્ષ થી લઇ ને ૩૫ વર્ષ હોય તે મિત્રો આ ભરતી માટે અરજી કરવા લાયક છે

સ્ટાઇપેન્ડ

આ ભરતી માટે સરકાર દ્વારા અથવા સરકાર નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવા માં આવશે

સુચના :

  • એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણવામાં આવશે. તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહી.
  • વર્ષ 2019 અને ત્યારપછી આઈ.ટી.આઈ. પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે. તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
  • તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે.

બોટાદ નગરપાલિકા ભરતી 2023

Note : આ ભરતી વિષે વધુ માહિતી માટે સતાવાર વેબસાઈટ અને જાહેરાત જરરુ થી વાચો તેવું અમારું સુચન છે .

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

બોટાદ નગરપાલિકા ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો

Leave a Comment