સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં તાજેતર માં ભરતી માટે ની જાહેરાત કરવા માં આવી છે આ ભરતી માટે ની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. આ ભરતી ટોટલ 147 જેટલી જગ્યા ઓં માટે કરવા માં અઆવી છે . વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે,
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023
ભરતી બોર્ડ | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
ખાલી જગ્યાઓ | 147 |
છેલ્લી તારીખ | 15/03/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.centralbankofindia.co.in/ |
પોસ્ટનું નામ
CM – IT (ટેકનિકલ) | 13 પોસ્ટ્સ |
SM – IT (ટેકનિકલ) | 36 પોસ્ટ્સ |
મેન – IT (ટેકનિકલ) | 75 પોસ્ટ્સ |
AM – IT (ટેકનિકલ) | 12 પોસ્ટ્સ |
CM (ફંક્શનલ) | 5 પોસ્ટ્સ |
SM (ફંક્શનલ) | 6 પોસ્ટ્સ |
Central Bank of India Bharti 2023 પસંદગી પ્રક્રિયા
Central Bank of India Bharti 2023 Selection Process: ઓનલાઈન લેખિત કસોટી, કોડિંગ કસોટી, વ્યક્તિગત ઈન્ટરવ્યુ અથવા બેંક થકી નક્કી કરવામાં આવેલી અન્ય કોઈપણ પદ્ધતિનો સમાવેશ થઈ શકે છે.
અરજી ફી
અરજી ફી રૂ 1000 + 18% GST છે. જ્યારે, SC, ST, PWBD અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.
મહત્વપૂર્ણ લિંક :