સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં તાજેતર માં ભરતી માટે ની જાહેરાત કરવા માં આવી છે આ ભરતી માટે ની છેલ્લી તારીખ 20-3-2023 થી 3-4-2023 છે. આ ભરતી ટોટલ 5000 જેટલી જગ્યા ઓં માટે કરવા માં અઆવી છે . વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.
Central Bank Of India Bharti 2023
બેંકનું નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
કેટેગરી | બેન્ક નોકરી |
નોટિફિકેશનની તારીખ | 20 ફેબ્રુઆરી, 2023 |
ફોર્મ ભરવાની તારીખ | 20-3-2023 થી 3-4-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 એપ્રિલ, 2023 |
વેબસાઈટ | centralbankofindia.co.in |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023 ગુજરાત માં ખાલી પડેલ જગ્યા
પ્રાદેશિક | જગ્યા |
---|---|
બરોડા | 52 |
રાજકોટ | 63 |
સુરત | 58 |
અમદાવાદ | 62 |
ગાંધીનગર | 64 |
જામનગર | 43 |
કુલ | 342 |
આ પણ વાચો :10 પાસ CRPF કોન્સ્ટેબલ ભરતી 2023, 9212 જગ્યાઓ ખાલી.
લાયકાત
આ ભરતી માટે લાયકાત શેક્ષણિક લાયકાત ગ્રેજયુએટ છે. તમે કોઈ પણ ફિલ્ડ માં ગ્રેજુએશન કર્યું હોય તો આ ભાતી માટે લાયક છે .
વય મર્યાદા
આ ભરતી માટેની વય મર્યાદા ૨૦ થી ૨૮ વર્ષ સુધી ની છે
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
- સાવ પ્રથમ સતાવાર વેબસાઈટ પર જાવ centralbankofindia.co.in જાહરાત માં તમારી યોગ્યતા જોવો તમે આ ભાતી માટે યોગ્ય છો કે નહિ ?
- વેબસાઈટ માં જઈ ફોર્મ ભરો
જરૂરી પુરાવા ઉપલોડ કરો - ફોર્મ ની રસીદ લઇ લો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.
Central Bank Of India Bharti 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
માહિતી ગમે તો તમારા મિત્રો ને શેર જરૂર કરવી ભરતી , યોજના અને , સમાચાર ગુજરાતી માં જોવો માટે અમારા WhatsApp ગ્રુપ જોડાઈ જાવ .