હવે ખોટા ધક્કા બંધ / ઘરે બેઠા મળશે લર્નિંગ લાયસન્સ: મોબાઈલમાં જ આપી દેવાની પરીક્ષા, જાણો કઈ રીતે

હવે ખોટા ધક્કા બંધ / ઘરે બેઠા મળશે લર્નિંગ લાઈસન્સ : કેન્દ્ર સરકાર ના આદેશ અનુસાર હવેથી દરેક રાજ્ય માં હવે થી ઘરે બઠાં જ કાચું લાઈસન્સ મેળવી શકાશે હવે તમારે કયાય પણ જવાની જરૂર નથી તમાતમારા ઘરે થી કે તમારા સ્થળ [પર થી જકાચા લાઇસન્સ માટે અરજી કરી શકો છો આ વિષે ની તમામ માહિતી આજે અપને આ લેખ લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો.

હવે ખોટા ધક્કા બંધ / ઘરે બેઠા મળશે લર્નિંગ લાઈસન્સ :

કેન્દ્ર સરકારે દેશનાં તમામ રાજ્યોને મોટો આદેશ આપ્યો છે. હવે લર્નિંગ એટલે કે કાચા લાયસન્સની પરીક્ષા માટે કેન્દ્ર પર કે તમારા જીલ્જલા ના RTO જવું આવશ્યક નથી. કેન્દ્ર સરકારે આદેશ આપતાં જણાવ્યું છે કે લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા ડીઝીટલ માધ્યમ થી જ આપી શકાશે. હવે સેન્ટર પર પરીક્ષાર્થીઓએ ધક્કા ખાવાનીજરૂર છે નહિ . આ પદ્ધતિ અંગે કેટલાક ચોક્કસ નિયમો બનાવાયા છે. કોઈ પણ ગેરરીતિ કે ફ્વરોડ વગર ઘરે બેઠા લર્નિગ લાયસન્સ મળે તે માટે વ્યવસ્થા કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

કેન્દ્ર સરકારે જણાવી નવી પદ્ધતિ :

કેન્દ્ર સરકારે લાયસન્સની પરીક્ષા આપનારાઓ માટે નવી પદ્ધતિ અંગે રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યા છે . જેમાં કેન્દ્રએ જણાવ્યું કે પરીક્ષાર્થીઓ લર્નિંગ લાયસન્સની પરિક્ષા ડીઝીટલ રીતે જ આપી શકાશે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલો અભ્યાસક્રમ રહેશે અને અભ્યાસક્રમ શીખ્યા બાદ સાત દિવસમાં સરકારના પોર્ટલ થી આપી શકાશે. આ  માટે સ્પેશિયલ ફેસ રીકેગનાઇઝ અને આધારકાર્ડ બેઝ સિસ્ટમ ગોઠવવામાં આવશે. એટલું જ નહીં સંપૂર્ણ સિસ્ટમ હાઇ સ્પિડથી અને સંપૂર્ણ ટેક્નોલોજીથી થશે. જેમાં કોઈ પણ ગેર નીતિકરી શકાશે નહિ.

ઘરે બેઠા મળશે લર્નિંગ લાયસન્સ

કેવી રીતે લર્નિંગ લાયસન્સ માટે અપ્લાય કરવું?

કાચા લાઇસન્સ માટે તમે ૧૮ વર્ષ પછી અરજી કરી શકો છો આ માટે તમારે લાઇસન્સ ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે જે sarathi.parivahan.gov.in છે તેમાં તમારા જરૂરી પુરાવા સાથે તમે સર્જી કરી શકો છો અને તેમાં ઓનલાઈન ફી ની ચુકવણી નું માધ્યમ પણ મુકવામાં આવ્યું છે જેથી તમે ઘરેથી જ ફી ની ચુકવણી કરી શકો છો. જરૂરી પુરાવા અને ફી ની ચુકવણી કર્યા બાદ જ તમારી અરજી પૂરી થઇ ગણાશે.

Note : આ લર્નિંગ લાઈસન્સ ની પધ્ધતિ નો ફફત કેદ્ર સરકાર દદ્વારા આદેશ આપવા માં આવેલ છે . આ પધ્ધતિ ટુક સમય માં લાગુ થશે

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment