ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ojas.gujarat.gov.in

Gujarat forest Guard Bharti 2022 | Gujarat vanrashak Bharti 2022 | ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 : ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાત માં હાલમાં નવી ભરતી નું આયોજન કરવા માં આવ્યું છે જેની માટેની જાહેરાત પણ રજુ કરી દેવમાં આવી છે આ ભરતી 823 જેટલી જગ્યા માટે બહાર પાડવા માં આવી છે Gujarat forest Guard Bharti 2022 માટેના online ફોર્મ ઓજસ ગુજરાત ની વેબસાઈટ પર ભરવાના શરુ તી ગયા છે . ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022 વિશે વધુ જાણકારી માટે આ લેખ ને વાચો .

ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2022

વિભાગ / સંસ્થા ગુજરાત વન વિભાગ
પોસ્ટ નામ ફોરેસ્ટ ગાર્ડ
ટોટલ જગ્યા 823
પોસ્ટ કેટેગરી ભરતી
સ્થળ ગુજરાત
અરજી કરવા ની પ્રક્રિયા ઓનલાઈન
સતાવાર વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત

 • કોઈ પણ પાસ ઉમદેવાર ૧૨ પાસ

અરજી ફી

અરજી ફ્રિ વિશે ની માહિતી માટે જાહેરાત વાચો

ઉમર મર્યાદા

 • ઓછામાં ઓછી : ૧૮ વર્ષ
 • વધુ માં વધુ : ૩૪ વર્ષ
 • કેટગરી પ્રમાણે છૂટ છાટ રહશે

Gujarat forest Guard Bharti 2022 ફોર્મ કરી રીતે ભરવું ?

 • સવ પ્રથમ ઓજસ ગુજરાત સતાવાર વેબસાઈટ પર જાવ
 • ત્યાર બાદ apply Online પર કિલક કરો
 • તમારી સામે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ની જાહેરાત દેખાશે ત્યાં કિલક કરો
 • ફોર્મ ની માહિતી ભરો
 • જરૂરી દસ્તાવેજ ઉપલોડ કરો
 • અરજી confim કરો
 • pdf save કરી લો

મહત્વપૂર્ણ તારીખો

સત્તાવાર જાહેરાત તારીખ18/10/2022
શરૂઆતની તારીખ01/11/2022
છેલ્લી તારીખ15/11/2022

મહત્વ ની લીનક્સ

ફોર્મ ભરવા માટે અહી કિલક કરો
જાહેરાત વાચવા માટે અહી કિલક કરો

Leave a Comment