ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 , સિવિલ જજ ની 193 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 : ગુજરાત હાઈ કોર્ટ માં તાજેતર માં ૧૯૩ જેટલી જગ્યા ઓ માટે ભરતી જાહેરાત કરવા માં આવી છે આ ભરતી સિવિલ જજ ની પોસ્ટ માટેની છે . જે પણ ઉમદેવાર આ ભરતી માટે લાયક હોય તે લોકો આ ભરતી માટે ઓનલાઈન અરજી સતાવાર website પર જઈ કરી સકે છે .

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

સંસ્થાનું નામહાઇકોર્ટ ઓફ ગુજરાત
પોસ્ટનું નામસિવિલ જજ
કુલ જગ્યા193
છેલ્લી તારીખ14/04/2023
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • વધુ લાયકાતની માહિતી માટે જાહેરાત વાંચો

પગાર ધોરણ

  • મહીને ફિક્સ મહેનતાણું રૂ. 77,840/- થી 1.36,520/-

વય મર્યાદા

  • જાહેરાત વાંચો

અરજી ફી

  • જાહેરાત વાંચો
  • નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

Gujarat High Court Civil Judge Bharti 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, વાઈવા વોઈસ ટેસ્ટ (ઈન્ટરવ્યુ) અને મેરીટ મુજબ થશે (નિયમો અનુસાર)

કેવી રીતે અરજી કરવી ?

  • લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી શેડ્યૂલ ?

અરજી શરૂ તારીખ15/03/2023
છેલ્લી તારીખ14/04/2023

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

ભરતી પોર્ટલhttps://hc-ojas.gujarat.gov.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Comment