
GWSSB ગાંધીનગર ભરતી 2023 : તાજેતર માં GWSSB ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતી માટે લાયકાત ધરાવતા દરેક લોકો એ છેલ્લી તારીખ પહેલા આપેલ સત્તાવાર વેબસાઈટ પર જઈ ને ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કઈ રીતે કરવી ? શૈક્ષણિક લાયકાત શું છે? પસંદગી પ્રક્રિયા ? વય મર્યાદા શું છે ?તમામ વિગતો નીચે મુજબ અપેલ આ લેખ ને વાંચવા વિનંતી .
GWSSB ગાંધીનગર ભરતી 2023
સતાવાર વિભાગ | GWSSB |
પોસ્ટ નામ | Apprentice |
અરજી મોડ | ઓફલાઈન |
ઈન્ટરવ્યું તારીખ | 30.01 & 01.02.2023 |
કુલ પોસ્ટ :
- B.E (C.) Engineer
- Diploma (C.) Engineer
- ITI 2 years Trades Candidates
શૈક્ષણિક લાયકાત :
- ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ની આ ભરતી માટે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ વાંચો
વય મર્યાદા :
- વાય મર્યદા અંગે ની માહિતી વિષે સતાવાર વેબસાઈટ ચકાસવા વિનતી
GWSSB ગાંધીનગર ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?:
ઉમેદવારોએ તેમના બાયોડેટાની ત્રણ નકલો સાથે તમામ નકલો પર લગાવેલ ફોટોગ્રાફ સાથે લાવવાની રહેશે, અસલ અને તેમના શૈક્ષણિક પ્રમાણપત્રો, અનુભવ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની ફોટોકોપીનો એકસેટ આ બધા જ મહત્વ ના જરૂરી દસ્તાવેજો જોઈશે જેની દરેક ઉમેદવારે ખાસ નોધ
મહત્વ ની નોધ લેવી:
- અરજી કરતા પહેલાકૃપાકરીને લાયકાત,અનુભવ,ઉંમર પગાર ધોરણ નીચે આપેલ સત્તાવાર સુચના સંપૂર્ણ વાંચી ને પછી અરજી કરવી.
GWSSB ગાંધીનગર ભરતી 2023 માટે વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ શું છે?:
BE ઇજનેર અને ડિપ્લોમા ઇજનેર માટે 30.01.2023 ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુ ITI ટ્રેડના ઉમેદવારો માટે 01.02.2023 ના રોજ ઇન્ટરવ્યુ
Important Links:
Official Notification | Download Here |
Home Page | Click Here |