How To Transfer PF Amount online | પી એફ ટ્રાન્સફર કરો આવી રીતે

How To Transfer PF Amount online | How to Transfer EPF Online | Step by Step Process at EPFO Portal | How to Transfer EPF Online

How To Transfer PF Amount online | હેલ્લો દોસ્તો શું તમે પણ પી એફ ઓનલાઈન ટ્રાન્સફર કરવા માગો છો તો આ લેખ તમારા માટે જ છે આ લેખ માં સ્ટેપ by સ્ટેપ માહિતી આપવા આવી છે . પી એફ EPFO પોર્ટલ પર ઘરેબેઠા કરી શકો છો PF ટ્રાન્સફર .

How To Transfer PF Amount online : શું તમે કોઈ બીજી જગ્યા એ નોકરી કરતા હતા ને હવે નવી જગ્યા એ નોકરી કરો છો તો શું તમારે પણ હવે PF નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માગો છો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો, તો તમે PF ઓનલાઇન ટ્રાન્સફર કરી શકો છો. તમારે પોતાના જુના EPF ના રૂપિયા ના નવા EPF ના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો તે માટે ની જાણકારી નીચે આપેલા સ્ટેપ માં છે .

How To Transfer PF Amount online –પી એફ ટ્રાન્સફર કરી રીતે કરવો ઓનલાઈન ?

સવ પ્રથમ જે તે વ્યક્તિ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય હોવો જોઈએ તોજ તે પોતાનો pF બીજા ખાતામાં ટ્રાન્સફર કરી સકે છે

Step 1 : સૌ પ્રથમ સતાવાર વેબસાઈટ પર જાવ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

Step 2 : UAN નંબર અને પાસવર્ડ નાખી લોગીન કરો

Step 3 : હોમ પગે પર “Online Services ” જાવ ત્યાં ડ્રોપ ડાઉન મેનુ માં  One Member – One EPF એકાઉન્ટ (ટ્રાન્સફર રિક્વેસ્ટ) નો વિકલ્પ મળશે તેના પર કિલક કરો.

Step 4 : ત્યાર બાદ પેજ ને સ્ક્રોલ કરી ન્ચીહે જાવ ત્યાં બે વિકલ્પ જોવા મળશે Previous employer / present employer ત્યાં present employer પસંદ કરો

Step 5 : UAN નંબર દાખલ કરો અને get details બટન પર કિલક કરો

Step 6 : Establishment વિકલ્પ માં તમારી કપની પસંદ કરો જો એક કરતા વધુ કપની નો pf હાલ ની કપની માં ટ્રાન્સફર કરવા નો છે તો એક પછી એક કપની પસંદ કરો .

Step 7 : ત્યાર બાદ ગેટ OTP પર કિલક કરો , ત્યાર બાદ આધાર કાર્ડ રજીસ્ટર મોબાઈલ નંબર પર otp આવશે તે દાખલ કરો , તમારો PF હવે નવી કંપની માં ટ્રાન્સ્ફર તી જશે

પીએફ રકમ ટ્રાન્સફર કરવા વિડીયો સ્વરૂપે માહિતી

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

FAQ

પી એફ ટ્રાન્સફર કેટલા દિવસ માં થાય છે ?

તે પર આધાર છે અદાજીત સમય ૭ થી ૮ દિવસ જેટલો સમય લાગે છે

પી એફ ટ્રાન્સફર કરવા માટે ની સતાવાર વેબસાઈટ કઈ છે ?

https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

Leave a Comment