IAF Agniveer vayu Recruitment 2022 | IAF Agniveer vayu ભરતી 2022 | ભારતીય વાયુ સેના ભરતી ૨૦૨૨ | IAF અગ્નિવીર વાયુ ભરતી 2022 |
ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં ભરતી ૨૦૨૨ : ભારતીય વાયુ સેના દ્વારા ભરતી માટે ની જાહેરાત રજુ કરવા માં આવી છે આભારતી માટે ના online ફોર્મ ૭ નવેમ્બર થી શરુ થશે અને ૨૩ સુધી bhari શકશે . આ ભરતી અંગે ની વધુ માહિતી માટે આ લેખ ને આગળ વાચો .
ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં ભરતી ૨૦૨૨
સંસ્થા | Indian Air Force (IAF) |
પોસ્ટ નામ | ભારતીય વાયુ અગનીવીર |
જગ્યા | ૩૫૦૦ જેટલી |
અરજી મોડ | ઓન લાઈન |
સ્થળ | ભારત |
સતાવાર વેબસાઈટ | agneepathvayu.cdac.in |
અરજી ફીસ
- All Candidates: Rs. 250/-
- Mode of Payment: Online
મહત્વ ની તારીખો
- ફોર્મ ભરવા ના શરુ : 07 નવેમ્બર
- ફોર્મ ભરવા ની છેલી તારીખ : 23 નવેમ્બર
લાયકાત
ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે મધ્યવર્તી / 10+2 / સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. તેમજ અંગ્રેજી વિષયમાં 50% માર્ક્સ સાથે પાસ થયેલ હોવો જોઈએ.
ઉમર મર્યાદા
27 જૂન 2002 અને 27 ડિસેમ્બર 2005 વચ્ચે જન્મેલા ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા નોંધણીની તારીખે 21 વર્ષની હોવી જોઈએ.
પગાર ધોરણ :
- ૩૦,૦૦૦ પગાર + મળવા પાત્ર હકો
કેવી રીતે અરજી કરવી ?
- સવ પર્તમ સતાવાર વેબસાઈટ પર જાવ
- જાહેરાત ની પુષ્ઠી કરો
- ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજ ઉપલોડ કરો
- અરજી ફી ભરો
- અરજી confim કરો અંદ સબમિટ કરો
નોધ : કોઈ પણ જાહેરાત માટે અરજી કરતા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ તપાસો

મહત્વ ની લીંક
ફોર્મ ભરવા માટે | અહી કિલક કરો |
જાહેરાત વાચવા માટે | અહી કિલક કરો |