IGNOU Recruitment 2023 : તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી IGNOU Recruitment 2023 દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 200 જેટલી જગ્યા માટે ભરતી કરવાની છે આ ભરતીની તમામ માહિતી માટે આ લેખને સંપૂર્ણ વાંચો જેવી કે મર્યાદા લાયકાત અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખને પૂરો વાંચવાનું ભૂલશો નહીં.
IGNOU Recruitment 2023
સત્તાવાર વિભાગ | IGNOU |
પોસ્ટ નું નામ | Junior Assistant |
કુલ પોસ્ટ | 200 |
અરજી મોડ | Online |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 20/04/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://examinationservices.nic.In |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઓછામાં ઓછું ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા ઉમેદવારે ટાઈપિંગ માં 40 પર મિનિટ ની સ્પીડ ધરાવતો હોવો જોઈએ આ બહારના ઉમેદવાર લાયક ગણવામાં આવશે નહીં.
પગાર ધોરણ
આ ભરતીમાં નિયમ પ્રમાણે સાતમા પગાર પંચ અનુસાર પગાર ચૂકવવામાં આવશે.(19900-63200)Level 02
અરજી કઈ રીતે કરવી.
આ ભરતીમાં પ્રમાણે આપેલ સ્ટેપ પરથી સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરો સકો છો.
- સત્તાવાર વેબસાઇટ પર વિસિત કરો.
- જરૂરી માહિતી ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી ફ્રોમ સબમિટ કરો.
- અરજી print લઇ લો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.
મહત્વ ની કડીઓ