Indian Post GDS Result 2023: ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023, અહીંથી જુઓ તમારું પરિણામ

Indian Post GDS Result 2023 : ગ્રામીણ ડાક સેવક ભરતી ધોરણ ૧૦ પાસ ઉમદવારો માટે યોજાઈ હતી જેમાં 40889 જેટલી જગ્યા ઓ માટે ભરતી કરાયી હતી આ લેખ માં તેનું રિઝલ્ટ ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવા માં આવ્યું છે રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે ની પ્રોસેસ નીચ આપેલ છે .

Indian Post GDS Result 2023

સંસ્થા નુ નામઈન્ડિયા પોસ્ટ
સર્કલનું નામગુજરાત પોસ્ટલ સર્કલ
પોસ્ટનું નામGDS – Gramin Dak Sevak
કુલ પોસ્ટ્સ2017
દસ્તાવેજ ચકાસણીની છેલ્લી તારીખટૂંક સમયમાં અપડેટ થશે
વેબસાઈટindiapostgdsonline.gov.in

ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023

  • સૌ પ્રથમ, તમારે ભારતીય ટપાલ સેવાની સત્તાવાર લિંક ખોલવી પડશે અથવા નીચે આપેલ પરિણામ લિંક પર ક્લિક કરવું પડશે.
  • તે પછી પોસ્ટલ સર્કલ પસંદ કરો.
  • ગ્રામીણ ડાક સેવક પરિણામ લિંક પર ક્લિક કરો.
  • હવે તમારી સામે ગ્રામીણ ડાક સેવક પરિણામ PDF ખુલશે.
  • તે પછી PDF પ્રિન્ટ/સેવ કરી શકો છો.
અહીંથી જુઓ તમારું પરિણામઅહીં ક્લિક કરો

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 ક્યારે જાહેર થયું ?

11/03 /2023

ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 જોવા ની વેબસાઈટ કઈ છે ?

indiapostgdsonline.gov.in

Leave a Comment