IOCL ભરતી ૨૦૨૨ @iocl.com, ITI અને ડીપ્લોમાં વાળા મિત્રો ને નોકરી ઉતમ તક

IOCL ભરતી ૨૦૨૨ | IOCL Bharti 2022 | IOCL Bharti 2022 Gujarat | IOCL Recruitment 2022 : ઇન્ડિયન ઓઈલ દ્વારા નવી ભરતી માટે ની જાહેરાત સતાવાર વેબસાઈટ દ્વારા જાહેર કરવા માં આવી છે . જેમાં 465 જેટલી જગ્યા માટે ઉમેદવારો પાસે થી અરજી માગવા માં આવી છે .

IOCL ભરતી ૨૦૨૨

સત્તાવાર વિભાગIOCL Apprentice ભરતી 2022
પોસ્ટનું નામતાલીમ માટે ની પોસ્ટ
કુલ ખાલી જગ્યા૪૬૫ જેટલી
અરજી શરૂઆતની તારીખ10.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ૩૦-11-2022
સત્તાવાર વેબસાઈડhttps://plapps.indianoil.in/

ઉમર મર્યાદા

  • 18-24 Years (As on 10.11.2022)

શૈક્ષણિક લાયકાત

  • ITI/ 12મું પાસ/ સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા ડિગ્રી

મહત્વ ની તારીખો :

અરજી શરૂઆતની તારીખ10.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ30-11-2022

IOCL Apprentice ભરતી 2022 અરજી કઈ રીતે કરશો ?

  • સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
  • તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
  • તેની અરજી ફ્રોમ ભરો
  • જરૂરી પુરાવા ઉપલોડ કરો
  • સબમિટ કરો
  • પ્રિન્ટ લઇ લો

મહત્વ ની કડીઓ

જાહેરાત માટેઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
IOCL ભરતી ૨૦૨૨

વારમ વાર પૂછતા પ્રશ્નો FAQ

IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો વેબસાઈટ www.iocl.com પરથી ઓનલાઈન અરજી કરી શકે છે

IOCL એપ્રેન્ટિસ 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

November 30, 2022

Leave a Comment