જવાહર નવોદય વિદ્યાલય યોજના 2023, ફોર્મ ભરવાનુ શરુ. JNV EXAM

જવાહર નવોદય વિદ્યાલય યોજના 2023: તાજેતર માં નવી યોજના પ્રકાશિત કરવામાં આવી છે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવી છે આ યોજના નો લાભ ધોરણ ૫ અને ૬ ના બાળકો લઇ સકે છે અને અરજી કરી સકે છે આજે અપને આ લેખ માં ફોર્મ ભરવા માટે ની સંપૂર્ણ વિગત જેમ કે  નવોદય પરીક્ષા જુના પેપરો, સત્તાવર જાહેરાત , ઓનલાઈન અરજી કરવાની લીંક ,નોવોદય પ્રવેશ પરીક્ષા તારીખ, વગેરે માહિતી આ લેખ માં લઈશું તો મિત્રો તમેં આ લેખ ને પૂરો વાંચજો.

જવાહર નવોદય વિદ્યાલય યોજના 2023

સતાવાર વિભાગ જવાહર નવોદય વિદ્યાલય
પરીક્ષા નું નામ નવોદય વિદ્યાલય સમિતિ
પ્રવેશ ધોરણ
પરીક્ષા તારીખ8/02/2023
અરજી મોડઓનલાઈન
પરીક્ષા માધ્યમ ગુજરાતી/હિન્દી/અંગ્રેજી
સત્તાવાર વેબસાઈટ
navodaya.gov.in

જવાહર નવોદય વિદ્યાલય યોજના 2023 પ્રવેશ જાહેર:

ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2011 થી 30/04/2013 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે. વધારે માહિતી માટે નીચે આપેલ સત્તાવાર જાહેરાત ને જોઈ લેવી .

જવાહર નવોદય વિદ્યાલય યોજના 2023 પ્રવેશ 2023-24:

વિસ્તુત ની તમામ જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની લગતી બધી જાણકારી વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે છે.

નવોદય વિદ્યાલયની વિશેષતાઓ:

 • દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
 • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
 • વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
 • પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
 • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

નવોદય વિદ્યાલયની ખાસ ખાસ વિશેષતાઓ:

 • ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 • JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 • NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
 • 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%

નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા:

અરજી શરૂ તારીખ2-1-2023
અરજી છેલ્લી તારીખ31-1-2023
પ્રવેશ પરીક્ષા તારીખ29-4-2023

નવોદય પ્રવેશ પરીક્ષા ડોકયુમેન્ટ લીસ્ટ:

 • જે શાળામા અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલુ નિયત નમુનાનુ સહિ સિક્કાવાળુ પ્રમાણપત્ર
 • વિદ્યાર્થીનો ફોટો
 • વાલીની સહિ
 • વિદ્યાર્થીની સહિ
 • આધાર કાર્ડ/ રહેણાંક પ્રમાણપત્ર

મહત્વ ની કડીઓ :

નોટીફીકેશન
સૂચનાઓ ડીટેઇલ
સતાવાર વેબસાઇટ
અરજી કરવા માટે
આચાર્યએ આપવાનુ પ્રમાણપત્ર નમુનો
હોમે પેજ

Leave a Comment