jioનો સૌથી સસ્તો પ્લાન,મચાવી રહ્યો છે માર્કેટ માં ધૂમ જાણો સંપૂર્ણ માહિતી .

jioનો સૌથી સસ્તો પ્લાન : અત્યારે જીઓ નું સોથી સારું અને ટકાઉ network બની ને માર્કેટ માં ઉભું છે તમને અત્યારે ૧૦ માંથી ૮ ગ્રાહકો જીઓ કંપનીના જોવા મળે છે પણ દરેક લોકો ને જીઓ ના બધાજ પ્લાન વિશે બધી જ માહિતી હોતી નથી દરેક વ્યક્તિ જીઓ તો વાપરે છે પણ તેઓ ને અમુક પ્લાન વિશે માહિતી હોતી નથી આજે અમે તમારા માટે જીઓ કંપની નો એક દમ સસ્તો પ્લાન લઇ ને આવ્યા છીએ જેમાં તમને બધાજ લાભ મળી રહે અને બીજા રીચાર્જ ની સામે તમને પણ ફાયદો આપે તો મિત્રો આ લેખ ને સપૂર્ણ વાંચો અને જાણો બધી માહિતી.

jioનો સૌથી સસ્તો પ્લાન

PRICE119
Pack validity14 days
Total data14 gb
DAILY DETA1 GB/day
VoiceUnlimited
SMS100 daily

jioનો સૌથી સસ્તો પ્લાન :

ઉપર જણાવ્યા અનુસાર જીઓ નો આ સોથી સસ્તો પ્લાન છે જેમાં તમને ૧૪ દિવસ ની વેલેડીતી મળે છે સાથે રોજ નું 1 gb હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે, તથા સાથે સાથે smsપણ આપવામાં આવે છે જીઓ બધા જ લાખ જે મોટા રીચાર્જ માં આપે છે ટે બધા જ લાભ તમને આ સસ્તા પ્લાન માં પણ મળી રહે છે. અને તમને ઓછા રીપિયા માં બધા જ લાભ મળી રહે છે આ પ્લાન જીઓ ફોન યુસર માટે નથી આ જીઓ ના prepaid ગ્રાહકો માટે છે.

jio Recharge plan

કેવી રીતે રિચાર્જ કરવું :

આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો.

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.395 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ થી પણ રીચાર્જ કરી શકો છો.

Note : રીચાર્જ કરતા પહેલા નજીક ના જીઓ સેન્ટર કે જીઓ એપ પર એક વાર ચેક કરી લેવું. પછી જ રીચાર્જ કરવું આ માહિતી તમારા ફક્ત જાણ માટે લખવામાં આવે છે માટે કોઈ પણ માહિતી માટે ojas-bharti.com કોઈ જવાબદારી લેતું નથી.

Leave a Comment