Jio નો આ પ્રીપેઈડ પ્લાન આપે છે હાઈ સ્પીડ ઈન્ટરનેટ, 84 દિવસ સુધી મળશે આટલા ફાયદા

Jio નો આ પ્રીપેઈડ પ્લાન : jio ના પ્લાન લોકો ને ઘણા પસંદ આવે છે કારણ કે jio ના પ્લાન બીજી કંપની ઓ કરતા ઘણા સસ્તા અને વધુ ફયદા કારક હોય છે . દર મહીને રીચાર્જ કરવાનું તાળો અને jio ના આ ૮૪ દિવસ વાળા પ્લાન નું રિચાર્જ કરવો અને મેળવો ફાયદા .

આ પણ વાંચો – GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો 

આ લેખ માં અમે jio ના 719વાળા રિચાર્જ ની વાત કરી રહ્યા છીએ જેમાં તમને અનલિમિટેડ કોલ મળશે સાથે રોજ નું 2GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ પણ મળશે અને રોજના 100 SMS મળશે આ પ્લાન ની મજા તમે 84 દિવસ સુધી મેળવી સકાસો પ્લાન કરાવ્યા પછી તમારે દર મહીને રીચાર્જ કરવાની જરરુ પડશે નહિ .

પ્લાનમાં કયા ફાયદા મળે છે તે પણ જાણો

આ પ્લાન માં તમને રોજ નું 2GB નેટ ,અનલિમિટેડ કોલ અને 100 SMS તો મળે જ છે તેની સાથે સાથે તમનેજિયો એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે જેમાં JioTV, JioCinema ની સાથે સાથે JioSecurity અને JioCloud પણ સામેલ છે. 

જીઓ એપ ની મદદ થી રીચાર્જ

  • જીઓ એપ ઓપેન કરો
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

Leave a Comment