જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ બાબતે : મહત્વ ની Tweet, જુઓ ક્યારે યોજાશે પરીક્ષા ?

જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ  : જુનિયર કલાર્ક ની પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ યોજાવા ની હતી . પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવા આવી હતી . હશ્મુખ ભાઈ પટેલ દ્વારા આજે Tweet ના માધ્યમ થી જાણવામાં આવ્યું છે કે જુનીયર ક્લાર્ક પરીક્ષા  એપ્રિલ માસમાં લેવાશે .

જુનિયર ક્લાર્ક પરીક્ષા એપ્રિલ માસમાં લેવાશે

સતાવાર વિભાગગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક પરીક્ષા સ્ટેટ્સપરીક્ષા રદ્દ
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખએપ્રિલ માસમાં લેવામાં આવશે
શ્રેણીપરીક્ષા તારીખ અંગે
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વિભાગ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

હશ્મુખ ભાઈ પટેલ દ્વારા કરેલ Tweet

હશ્મુખ ભાઈ પટેલ સાહેબદ્વારા સોચીઅલ મેડિયા ના માધ્યમ થી જાણવા માંઆવ્યું છે કે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર કલાક લેખિત પરીક્ષા ૯ અપ્રિલ ના રોજ લેવા માંગે છે . ત્યારે પરીક્ષા કેન્દ્રો પરીક્ષા માટે પૂરતા છે કે નહિ તે અંગે ની વિગતો વિવિધ જીલ્લા પાસેથી માગવા માં આવી છે આ વિગતો મળ્યા બાદ જુનિયર કલાક પરીક્ષા ની ચોક્કસ તારીખ જાહેર કરાશે .

નોધ : જુનિયર કલાક પરીક્ષા તારીખ { GPSSB } https://gpssb.gujarat.gov.in/ દ્વારા જાહેર કરવા માં આવશે . જેની વિધાથી મિત્રો એ ખાસ નોધ લેવી પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, આજે અમે હસમુખ પટેલે સર એ મુકેલ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે 

જુનિયર કલાક પરીક્ષા તારીખ { GPSSB } દ્વારા સતાવાર વેબસાઈટ પર ટુક સમય માં જાહેર કરવા માં આવશે ત્યાં સુધી બીજી અફવા થી દુર રહેવું તેવી વિનતી

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

જુનીયર ક્લાર્ક પરીક્ષા તારીખ

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશનજુઓ Tweet

Leave a Comment