નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023, પરિક્ષા વગર સીધી ભરતી

નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023: તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં અવી છે આ ભરી નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023 દ્રારા યોગ ના શિક્ષક માટે બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આજે અપને આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો આ ભરતી માં પરિક્ષા વગર સીધી ભરતી કરવા ની હોઈ લાયકાત ધરાવતા ઉમેદવાર સમય સર પોહચી જાય.

નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023 :

સંસ્થાજીલ્લા પંચાયત નર્મદા
પોસ્ટયોગા પ્રશિક્ષક
કુલ પોસ્ટ12
વોક-ઇન-ઇન્ટરવ્યુ16/02/2023

નર્મદા જિલ્લા પંચાયત ભરતી 2023

શૈક્ષણિક લાયકાત

  • યોગ વિષય સાથે પ્રમાણપત્ર/ડિપ્લોમા/ડિગ્રી અથવા સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા મેળવેલ અન્ય કોઈપણ સંલગ્ન અભ્યાસક્રમ જેવી કોઈપણ માન્ય લાયકાત હોવી જોઈએ.

વય મર્યાદા :

18 થી 45 વર્ષ

પગાર ધોરણ :

  • પુરુષ યોગ પ્રશિક્ષક : મહત્તમ 8,000/- (1 કલાકના યોગ સત્ર માટે રૂ. 250, કુલ 32 સત્ર)
  • મહિલા યોગ પ્રશિક્ષકઃ મહત્તમ 5,000/- (1 કલાકના યોગ સત્ર માટે રૂ. 250, કુલ 20 સત્ર)
  • વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

અરજી કરવા ની રીત :

આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે આ ભરતી માં સીધી ઈન્ટરવ્યું લેવામાં આવશે આ ભરતી માં ઉમેદવારે નીચે આપેલ સરનામાં પર જાતે જઈ ઈન્ટરવ્યું આપવામાં આપવું પડેશે.

સરનામું : કરજણ સમિતિ ખંડ, બીજો માળ, જિલ્લા પંચાયત નર્મદા, જિલ્લો – નર્મદા રાજપીપળા.

મહત્વ ની તારીખો :

  • વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 16.02.23
  • નોંધણી સમય: 10:00 થી 11:30
  • ઇન્ટરવ્યૂનો સમય: 11:00 થી 02:00

મહત્વ ની કડીઓ :

જાહેરાત
હોમ પેજ

Leave a Comment