NWDA Recruitment 2023,પગાર ₹ 1,12,400 સુધી

NWDA Recruitment 2023 :ભારત સરકારની માલિકીની સંસ્થા રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીમાં 12 પાસ માટે ક્લાર્ક તથા અન્ય પોસ્ટ પર ભરતી આવી ગઈ છે.આ ભરતી માં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી ની તમામ માહિતી આ લેખમાં આજે અપને આ ભરતી ની તમામ માહિતી લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત, અરજી કરવાની રીત વગેરે તો મિત્રો આ લેખ પૂરો વાંચો.

NWDA Recruitment 2023

સંસ્થાનું નામરાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોટિફિકેશનની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ18 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://nwda.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સી દ્વારા જુનિયર એન્જીનીયર (સિવિલ), જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 તથા લોઅર ડિવિઝન ક્લાર્કની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ :

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર એન્જીનીયર (સિવિલ)રૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
જુનિયર એકાઉન્ટ્સ ઓફિસરરૂપિયા 35,400 થી લઈ 1,12,400 સુધી
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-3રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
અપર ડિવિઝન ક્લાર્કરૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી
લોઅર ડિવિઝન ક્લાર્કરૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી

પસંદગી પ્રક્રિયા:

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય પરીક્ષણ
  • દસ્તાવેજોની ચકાસણી
  • તબીબી પરીક્ષા

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમર ની મર્યાદા ૧૮ થી ૨૭ વર્ષ નક્કી કરવામાં આવી છે

અરજી કઈ રીતે કરશો ?

  • સત્તાવર website પર જાઓ
  • તેમાં Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વ ની તારીખો :

અરજી કરવાની તારીખ 18/03/2023
છેલ્લી તારીખ 17/04/2023

મહત્વ ની કડીઓ :

જાહેરાત

અરજી કરવા માટે

હોમ પેજ

Leave a Comment