9 ફેબ્રુઆરી એ થવા જઈ રહ્યો છે મોટો ધમાકો OLA નું થશે એલાન, EV ની ખરીદદારી લાગશે લાઈન .

9 ફેબ્રુઆરી એ થવા જઈ રહ્યો છે મોટો ધમાકો OLA નું થશે એલાન :મિત્રો આજકાલ દરેક માણસ પોતાના રોજીન્દા ખર્ચ ઓછા કરવાનું વિચારતા હોય છે તેવામાં એક જબરદસ્ત સમાચાર બહાર આવ્યા છે 9 ફેબ્રુઆરી એ થવા જઈ રહ્યો છે મોટો ધમાકો OLA નું થશે એલાન મિત્રો આજ કાલ માર્કેટ માં ઈલેક્ટ્રીકલ સાધનોની ની માંગ વધી રહી છે જો તમે પણ તમે પણ સ્કુટર લેવાની પ્લાનિંગ કરી રહ્યા છો કે લેવા જીઈ રહ્યા છો તો થોડી રાહ જોઈ લો કેમ કે આ 9 ફેબ્રુઆરી EV ઇન્ડસ્ટ્રીજ મોટો ધમાકો થવા જઈ રહ્યો છે દેશ ની મોટી કંપની ખુબ મોટો ધમાકો કરવા જઈ રહ્યો છે તો આજે આપણે જાણીએ શું છે સંપૂર્ણ વિગત .

TWIT દ્રારા આપી માહિતી

તો મિત્રો તમને જણાવીએ છીએ કે હાલ માં જ ઓલા કંપની ના ceo ભાવેશ અગ્રવાલે ટવીટ કર્યું છે કે 9 ફેબ્રુઆરી એ બપોરે 2 વાગે એક મોટી જાહેરાત કરવાના છે અને એમાં વધુ માહિતી તમને ક્લીયર આપી નથી પણ લોકો આનુંમાન એવું લગાવી રહ્યા છે કે કે કંપની આ વખતે એસ 1 વર્ષ મોડલ નવી વોરંટી લગભગ આ વખતે લોચ કરી શકે છે આની વધુ માહિતી માટે મિત્રો નીચે વાંચોસંપૂર્ણ વિગત .

Some news, some updates, some announcements. Stay tuned for some exciting surprises coming your way. See you on 9th of February.

OLA નંબર વન કંપની:

image source: google.com and www.drivespark.com

ઓલા આ વખતે પણ તેના ઈલેક્ટ્રિક સ્કૂટરના 18212 યુનિટ વેચીને નંબર વન પોઝિશન પર રહી. આ સાથે Ola પણ તેના તમામ મોડલને સતત અપગ્રેડ કરતી જોવા મળી રહી છે. વધુમાં, કંપનીએ તેની નવી સબસ્ક્રિપ્શન સેવા પણ શરૂ કરી છે.

ભાવિશ અગ્રવાલ ટ્વીટ દ્વારા શું કહેવા માગે છે તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી મળી નથી. બાય ધ વે, તમારું શું કહેવું છે, નીચે કોમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવો. જરૂર વાંચો: Komaki LY ઈલેક્ટ્રિક સ્કૂટર: 85 Km રેન્જ સિંગલ ચાર્જમાં ઉપલબ્ધ થશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment