ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 : ONGC દ્રારા નવી તાલીમ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.આ ભરતી માં કુલ ૬૪ જેટલી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે તો મિત્રો આજે આપણે આ લેખONGC એપ્રેન્ટિસ ભરતી 2022 મહારાષ્ટ્ર આ ભરતી ની સંપૂર્ણ માહિતી લઈશું તો મિત્રો જે પણ અરજી કરવા ઈચ્છુક હોય તે મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચે.
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022
સંસ્થાનું નામ | ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યાઓ | 64 |
અરજી મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 05 ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ | https://ongcapprentices.ongc.co.in/ongcapp/ |
જગ્યા અને પોસ્ટ :
- સચિવાલય સહાયક: 05
- કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ: 05
- ઇલેક્ટ્રિશિયન: 09
- ફિટર: 07
- મશીનિસ્ટ: 03
- ઓફિસ આસિસ્ટન્ટ: 14
- એકાઉન્ટન્ટ: 07
- વેલ્ડર: 03
- ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: 02
- લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ): 02
- રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક: 02
- વાયરમેન: 02
- પ્લમ્બર: 02
વય મર્યાદા :
૧૮ થી ૨૮ વર્ષ સુધી
લાયકાત
પોસ્ટ નું નામ | લાયકાત |
સચિવાલય સહાયક | સચિવાલય પ્રેક્ટિસ/ સ્ટેનોગ્રાફી (અંગ્રેજી) માં ITI |
કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (COPA) | પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ (COPA): કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટમાં ITI |
ઇલેક્ટ્રિશિયન | ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આઇ.ટી.આઇ |
ફિટર | ફિટર ટ્રેડમાં ITI |
મશીનિસ્ટ | મશીનિસ્ટ ટ્રેડમાં ITI |
ઓફિસ આસિસ્ટન્ટ: | સરકાર તરફથી BA અથવા BBA માં સ્નાતકની ડિગ્રી. માન્ય સંસ્થા / યુનિવર્સિટી. |
એકાઉન્ટન્ટ: | સરકાર તરફથી કોમર્સ (B.Com) માં સ્નાતકની ડિગ્રી (સ્નાતક) માન્ય સંસ્થા/યુનિવર્સિટી. |
વેલ્ડર: | વેલ્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ |
ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક: | ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં ITI |
લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ): | લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) ટ્રેડમાં ITI |
રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક | રેફ્રિજરેશન અને એર કંડિશનિંગ મિકેનિક ટ્રેડમાં ITI |
વાયરમેનઃ | વાયરમેન ટ્રેડમાં આઈ.ટી.આઈ |
પ્લમ્બરઃ | પ્લમ્બર ટ્રેડમાં ITI |
અરજી કરવા માટે ની રીત :
- સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
- અરજી ફ્રોમ ભરો
- જરૂરી પુરાવા ઉપલોડ કરો
- અરજી સબમિટ કરો
- પ્રિન્ટ લઇ લો
મહત્વ ની કડીઓ
જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 ની છેલ્લી તારીખ કઈ છે
05 ડિસેમ્બર 2022
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 કેટલી પોસ્ટ પર ભરતી છે
64
ONGC એપ્રેન્ટીસ ભરતી 2022 ની મોડ કયો છે.
ઓનલાઈન