Online Aadhar Card Download : આજના સમય માં આધાર કાર્ડ એ ખાસ ઉપયોગી દસ્તાવેજ છે નાના માં નાના કામ થી લઇ ને મોટા માં મોટા કામ માં આધાર કાર્ડ ની જરૂર પડે છે . આજના ડિજીટલ જમાનામાં આધાર કાર્ડ વગર ઘણી બધી મુશ્કેલી અનુભવી પડે છે . આપને આજના લેખ માં Online Aadhar Card Download કરતા સીખી સુ એક દમ સરળ રીતે .
શું તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માગો છે નીચે આપેલી માહિતી ને ધ્યાન થી વાચી ને અનુસરો તો તમારું આધાર કાર્ડ પણ ડાઉનલોડ તી જશે સરળ રીતે

Online Aadhar Card Download kai rite karvu | ઓનલાઈન આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું ?
Step 1: Online Aadhar Card Download કરવા માટે સવ પ્રથમ તમારે આધાર કાર્ડ ની સતાવાર વેબસાઈટ પર જાવ https://eaadhaar.uidai.gov.in
Step 2: ત્યાર બાદ :”Download Aadhar card ” પર કિલક કરો https://myaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar
Step 3: તમારો આધાર કાર્ડ ના ૧૨ આકડા નંબર નાખો
Step 4: કેપ્ચર કોડ નાખો
Step 5: સેન્ડ OTP પર કિલક કરો
Step 6: verify & Download પર કિલક કરો
Step 7 : successful download of Aadhaar card. મેસેજ તમારી સ્ક્રીન પર જોવા મળશે અને તમારું આધાર કાર્ડ pdf સ્વરૂપ માં ડાઉનલોડ તી જશે
Step 8 : PDF માં એક પાસવર્ડ હશે તેમાં તમારા નામ ના પહેલા ચાર અક્ષર અગ્રેજી માં પહેલી ઉદા .ABCD અને તમારા જન્મ નું વર્ષ ઉદાહરણ તરીકે, જો તમારું નામ સુરેશ છે અને તમારો જન્મ 2001 માં થયો હતો, તો તમારો આધાર કાર્ડ પાસવર્ડ SURE2001 છે.
Step 9 : આ રીતે, સાચો પાસવર્ડ નાખ્યા પછી, તમારું આધાર કાર્ડ ખુલશે.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.