શું તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે ? ચેક કરો આ રીતે

શું તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે : તાજેતરમાં આવક વેરા વિભાગ દ્રારા જાહેરાત કરવામાં આવી છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ ફરજીયાત પાને લોંક હોવા જરૂરિ છે નહિ તો તમે તમારી અમુક સેવાથી વંચિત થઇ જાસો.પણ ઘણા બધા ને આ વાત ની ખબર નથી , માટે હજી પણ આવક વેરા વિભાગ દ્વારા 31 માર્ચ 2023 સુધી માં પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટે ની તક આપવામાં આવેલ છે. માટે આ લેખ દ્રારા અમો તમારી સાથે માહિતી પૂરી પડીએ છીએ.

શું તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે

સત્તાવાર વિભાગ આવક વેરા વિભાગ ભારત સરકાર
ઉદ્દેશપાનકાર્ડ જોડે આધારકાર્ડ લિંક છેકે નહિ?
લિંક નો પ્રકારઓનલાઈન
છેલ્લી તારીખ31 માર્ચ 2023
સતાવાર વેબસાઈટhttps://www.incometax.gov.in/iec/foportal/

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કરો લિંક કેમ જરૂરિ

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કરો લિંક કરવું ખુબ જરૂરિ છે નહિ તો નીચે આપેલ સેવા બંધ થઇ સકે છે

  • આપનો પૈન નિષ્ક્રિય થઇ સકે છે .
  • આઈટીઆર ફાઈલ કરવું સંભવ નહી થાય.
  • મોડા રિટર્નની પ્રોસેસ નહીં થઇ શકશે.
  • મોડા રિટર્નને જારી કરી શકાશે નહીં
  • ત્રુટિપૂર્ણ રિટર્નની બાબતમાં વિલંબીત કાર્યવાહીને પૂરી કરી શકાશે નહીં.
  • ઉંચા દરે કપાત કરવામાં આવશે.

વધુ માહિતી માટે આવકવેરા નિયમ ૧૯૬૨ના નિયમ ૧૧૪એએએ જુઓ.

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ કરો લિંક છે કે નહિ કઈ રીતે ચેક કરશો.

  • સો પ્રથમ તમે આવક વેરા વિભાગ ની સત્તાવાર વેબસાઈટ https://eportal.incometax.gov.in/ પર વિઝીટ કરો
  • ત્યાર બાદ તેમાં લીંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો
  • પછી તમારી સાથે લીંક આધાર સ્ટેટસ નું નવું મેનુ ખુલશે.
  • તેમાં તમારું પાન કાર્ડ નંબર અને આધાર નંબર નાખો
  • પછી view link Aadhar status પર કિલક કરો.
  • ત્યાર બાદ તમને તમારી સ્ક્રીન પર લીંક હશે તો લીક નો SMS દેખાશે અને નહિ હોય તો તેનો SMS દેખાશે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

Leave a Comment