ભારતમાં iPhone યૂઝર્સને આવતા અઠવાડિયાથી 5G સર્વિસ મળશે :iPhone યૂઝર્સ માટે મોટા સમાચાર: iPhone યૂઝર્સ માટે એપલ ટુક સમય લઇ ને આવી રહ્યું છે ભારત માં 5g નું બીટા ઉપડેટ રોલ ઓઉટ જાહેર કરશે આ ઉપડેટ jio અને ઐર્ટલે પર જોવા મળશે આ ઉપડેટ અમુક પસંદગી વાળા મોડેલ પસંદ કરવા માં આવ્યા છે જે તમે નીચે લેખ માં જાણી શકશો . નવું અપડેટ આવતાં અઠવાડિયાથી iOS 16 બીટા અપડેટ તરીકે રોલઆઉટ કરવામાં આવશે
કયા કયા મોડેલ માં જોવા મળશે 5 G
ANIનાં રિપોર્ટ મુજબ એપલની આઈફોન-14 સીરીઝ, આઈફોન-13 સીરીઝ, આઈફોન-12 સીરીઝ અને આઈફોન-SE (થર્ડ જનરેશન)નાં યૂઝર્સ 5G ફીચરનો ઉપયોગ કરી શકશે.
5 G સપોર્ટ કરતા એપલ ફોન
આઈફોન ૧૨ | આઈફોન ૧૩ પ્રો મેક્ષ |
આઈફોન ૧૨ મીની | આઈફોન ૧૪ |
આઈફોન ૧૨ પ્રો | આઈફોન ૧૪ પ્લસ |
આઈફોન ૧૨ પ્રો મેક્ષ | આઈફોન ૧૪ પ્રો |
આઈફોન ૧૨ પ્રો મેક્ષ (SE ૩ વેર્સન ) | આઈફોન પ્રો મેક્ષ |
આઈફોન ૧૩ | |
આઈફોન ૧૩ મીની | |
આઈફોન ૧૩ પ્રો |