PM Kisan Yojana Payment Status : PM કિસાન નો 13મો હપ્તો અંગે સરકાર જાહેરાત કરી દીધી છે આ લેખ માં આપડે જાની શું કે PM કિસાન નો 13મો હપ્તો કઈ રીતે ચેક કરવો તે અંગે ની તમામ વિગતો આ લેખ માં તમે જોઈ સક્સો.
PM Kisan Beneficiary List 2023 : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય (PM કિસાન યોજના) આપવામાં આવે છે. યોજનામાં સહભાગીઓને વાર્ષિક રૂ. 6,000, દર ચાર મહિને ત્રણ સમાન ચુકવણીમાં વિતરિત કરવામાં આવે છે.
યોજના નું નામ | પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો |
હપ્તો | પીએમ કિસાન 13 મો હપ્તો |
સહાય | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે |
PM કિસાન 13મા હપ્તાની તારીખ 2023 | 27 February 2023 |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ચુકવણી મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |

પીએમ કિસાન 13 મો હપ્તો
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી 27 ફેબ્રુઆરી 2023 કોને कर्नाटक के बेलगावी में PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 13મી મો હપ્તો કરશે અને ખેડૂત ભાઈઓ અને લોકો વાતચીત કરશે.
PM Kisan નો 13મોં હપ્તો
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ 16,800 કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવશે
પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી
નીચે આપેલ માહિતી ના માધ્યમ થી તમે ૧૩ હપ્તા ની ચકાસણી કરી શકો છો નીચે આપેલા સ્ટેપ ને સ્ટેપ by સ્ટેપ ફોલ્લો કરો
- સાવ પ્ર્રથમ પીએમ કિસાન ની સતાવાર વેબ્સિતે પર જાવ https://pmkisan.gov.in/
- ત્યાર બાદ પીએમ કિસાન ની વેબસાઈટ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
- તેની નીચે “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે
- નવું પેજ ખુલ્યા બાદ તમારે ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે, ત્યાર બાદ તમારે OTP વેરિફાઈ કરવાનો રહેશે.
- તમે OTP વેરિફાય કરશો, તમારી PM કિસાન યોજનાની પેમેન્ટ સ્ટેટસ તમારી સામે ખુલશે, હવે તમે સરળતાથી જાણી શકશો કે તમારી પેમેન્ટની સ્થિતિ શું છે.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.
સતાવાર વેબસાઈટ : https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx