રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 : તાજેતર માં રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023 દ્રારા વિવિધ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે આ ભરતી પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની)ની પદો માટે બિનઅનુભવી અને અનુભવી ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી ને લાયક છે આજે અપને આ લેખ માં આ ભરતી વિશે ની તમામ માહિતી આ લેખમાં મેળવીશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2023
સતાવાર વિભાગ | રાજકોટ નાગરિક સહકારી બેંક |
પોસ્ટનું નામ | પટાવાળા, જુનિયર એક્ઝિક્યુટિવ (ટ્રેની) |
છેલ્લી તારીખ | 07/03/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સતાવાર વેબસાઈટ | https://jobs.rnsbindia.com/ |
પોસ્ટનું નામ
- એપ્રેન્ટિસ – પ્યુન
- એપ્રેન્ટિસ – પ્યુન
- જુનિયર.એક્સક્યુટીવ (ટ્રેઈની)
શૈક્ષણિક લાયકાત :
- એપ્રેન્ટિસ – પ્યુન : કોઈ પણ ગ્રેજુએટ ઉમેદવાર અરજી કરી સકે છે
- એપ્રેન્ટિસ – પ્યુન : કોઈ પણ ગ્રેજુએટ ઉમેદવાર અરજી કરી સકે છે
- જુનિયર.એક્સક્યુટીવ (ટ્રેઈની) : કોઈ પણ ગ્રેજુએટ પ્રથમ કલાસ સાથે ના ઉમેદવાર અરજી કરી સકે છે.
વય મર્યાદા :
આ ભરતી માં ૧૮ થી ૩૦ ના ઉમેદવાર અરજી કરી સકે છે.
પગાર ધોરણ :
સત્તાવાર વિભાગ ના નિયમ પ્રમાણે પગાર નક્કી કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરશો ? :
- સત્તાવાર વેબ સાઈડ પર વિઝીટ કરો
- તેમાં તમારું અરજી પોસ્ટ પસંદ કરો
- અરજી ફોર્મ માં આપેલ માહિતી ભરો અને સબમિટ કરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો જરૂર હોય તો
- અરજીપત્રકની પ્રિન્ટ લઇ લો.
