રાજકોટ રોજગાર ભરતી મેળો 2023, @anubandham.gujarat.gov.in

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 : તાજેતર માં બેરોજગાર યુવકો માટે રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ મેળામાં ધોરણ ૮ થી લઈને કોલેજ સુધીના ઉમેદવાર ને નોકરી ની તકો ઉભી કરવાના હેતુ સાથે બહાર પાડવામાં આવે છે આજે આ ભરતી LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્આરારા iti માટે ના ઉમદવાર માટે છે. આ લેખ માં આજે અપને આ જાહેરાત વિશે ની તમામ માહિતી લઈશું તો મિત્રો આ લેખ ને સંપૂર્ણ વાંચો અને જે ભાઈઓ બહેનો ને નોંકરી ની જરૂર હોય તેવા લોકો સાથે શેર કરો.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટનું નામરાજકોટ રોજગાર ભરતી મેળો 2023
સંસ્થાનું નામLG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ
ભરતી મેળો તારીખ10/02/2023
સ્થાનરાજકોટ
અરજી મોડ ઓફલાઈન
સત્તાવાર વેબ સાઇટhttps://anubandham.gujarat.gov.in/

જરૂરિ ડોક્યુમેન્ટ :

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
  • પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું

આ પણ વાંચો : જુનીયર ક્લાર્ક પરીક્ષા : જાણો ક્યારે યોજાશે પરીક્ષા ?

આ પણ વાંચો : વડોદરા મહાનગરપાલિકામાં ભરતી 2023

રાજકોટ રોજગાર ભરતી મેળો શું છે?

આ જાહેરાત માટે સરકાર દ્રારા પોર્ટલ ચલાવવમાં આવે છે આ પોર્ટેલ પર તમે પોતાની નોધણી કરાવી શકો છો અને કોઈ પણ ભરતી કે ભરતી વિશે ની માહિતી તમને મળી રહેશે જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો

કઈ પોસ્ટ માટે ભરતી મેળો :

ITI ટ્રેડ

RAC
ઇલેક્ટ્રોનિકસ મિકેનિક
ઈલેક્ટ્રીશ્યન
વાયરમેન

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

ભરતી મેળા ની જગ્યા અને સમય :

  • ભરતી મેળાનું સ્થળ:- ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112, રાજકોટ
  • 10-02-2023, શુક્રવાર, સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી.

મહત્વ ની કડીઓ :

અનુબંધન માટે સત્તાવાર વેબ
સુચનાઓ
હોમ પેજ

વારંવાર પૂછાતા પ્રશ્નો :

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 માટે તારીખ કઈ છે ?

10/02/2023

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 સત્તાવાર વેબસાઈટ કઈ છે

આ ભરતી ની જાહેરાત કોણ બહાર પાડે છે ?

anubandham.gujarat.gov.in/home દ્રારા બહાર પાડવામાં આવે છે

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 નો હેતુ શું છે ?

ઈચ્છુક ઉમેદવાર સુધી નોકરી ની માહિતી પોહાચાડવાનો

Leave a Comment