સ્ટાફ સીલેકશન કમીશન ભરતી 2023, 5369 જગ્યાઓ માટે મોટી ભરતી

SSC Recruitments 2023: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. તાજેતર માં સ્ટાફ સીલેકશન કમીશન દ્વારા 5369 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેરાત બહાર પાડવા મમા આવી છે આ ભરતી માટેની અન્ય જાણકારી જેવી કે અરજી કરી રીતે કરવી , ફોર્મ ભરવાની છેલ્લી તારીખ , લાયકાત વગેરે નીચે આપેલ છે .

સ્ટાફ સીલેકશન કમીશન ભરતી 2023

જોબ બોર્ડ નામસ્ટાફ સીલેકશન કમીશન
પોસ્ટનુ નામSelection Post XI
કુલ જગ્યાઓ5369
જોબ કેટેગરીCenter Govt Jobs
જાહેરાત ક્રમાંકHQ-RHQS015/17/2022-RHQ
નોટીફીકેશન તારીખ06 March 2023
છેલ્લી તારીખ27 March 2023
અરજી પ્રકારઓનલાઇન
પગાર ધોરણ7 મા પગારપંચ મુજબ
જોબ લોકેશનAcross India

લાયકાત

ગ્યાનુ નામEligibility Criteria
Selection Post XIસ્ટાફ સીલેકશન કમીશનની આ ભરતી માટે વીવીધ પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી માંડી ગ્રેજયુએટ સુધીની લાયકાત નિયત કરવામ આવે છે. નોટીફીકેશન મા એનેક્ષર III નો અભ્યાસ કરવા વિનંતી છે.
Selection Post Total Vacancy5369

વય મર્યાદા

 • 18-25/27 Years (for 10th/12th Level Posts)
 • 18-30 Years (for Graduate Level Posts)
 • Age Relaxation as per Rules

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

 • લેખિત પરીક્ષા
 • ટ્રેડ/સ્કિલ ટેસ્ટ
 • દસ્તાવેજ ચકાસણી
 • તબીબી પરીક્ષા

મહત્વની તારીખ

Apply StartMarch 6, 2023
Last Date to ApplyMarch 27, 2023
સ્ટાફ સીલેકશન કમીશન ભરતી 2023

અરજી કઈ રીતે કરવી

 • નીચે આપેલ Apply Online પર ક્લિક કરો અથવા https://ssc.nic.in/  વેબસાઇટની મુલાકાત લો
 • અરજી ફોર્મ ભરો
 • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
 • ફી ચૂકવો
 • અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
SSC Recruitments 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment