તલાટી પરીક્ષા સંભવિત તારીખ બાબતે : મહત્વ ની Tweet, જુઓ ક્યારે યોજાશે પરીક્ષા ?

તલાટી પરીક્ષા સંભવિત તારીખ : તલાટી ની પરીક્ષા ન લઇ ને મોટા સમાચાર સામે આવી રહ્યા છે હસમુખ ભાઈ પટેલ પોતાના સોચીઅલ મડિયા ના માધ્યમ થી જણાવ્યું છે કે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. આ લેખ માં હશ્મુખ ભાઈ પટેલ સાહેબ દ્વારા કરેલ tweet વિશે માહિતી આપવા આવી છે .

તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામતલાટી કમ મંત્રી
તલાટી પરીક્ષા તારીખનવી તારીખ જાહેર કરવામાં આવશે
કોલ લેટર ડાઉનલોડ કરોખૂબ જ ટૂંક સમયમાં
જોબનો પ્રકારગુજરાત સરકારી નોકરીઓ
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટojas.gujarat.gov.in
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/

હશ્મુખ ભાઈ પટેલ દ્વારા કરેલ Tweet

પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, આજે અમે હસમુખ પટેલે સર એ મુકેલ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 16 ફેબ્રુઆરી 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે.

તલાટી પરીક્ષા સંભવિત તારીખ બાબતે

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
નવી તારીખ નોટિફિકેશનજુઓ Tweet

Leave a Comment