Western Coalfields Ltd Recruitment 2023 : તાજેતર માં નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી Western Coalfields Ltd Recruitment 2023 દ્રારા બહાર પાડવામાં આવી છે. આ ભરતી માં કુલ ૧૪૫ જેટલી પોસ્ટ પર ખાલી પડેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી તમામ માહિતી આજે અપને આ લેખમાં લઈશું જેવી કે વય મર્યાદા, લાયકાત , અરજી કરવા માટે ની રીત વગેરે તો મિત્રો આ લેખને સંપૂર્ણ વન્ચો૦ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો.
Western Coalfields Ltd Recruitment 2023
સતાવાર વિભાગ | WCL |
કુલ પોસ્ટ | 135 |
પોસ્ટ નું નામ | વિવિધ |
છેલ્લી તારીખ | 10/02/2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | http://www.westerncoal.in/index1.php/StaticPage/233 |
કુલ પોસ્ટ
- Mining Sirdar : 107
- Surveyor : 28
શૈક્ષણિક લાયકાત :
આ ભરતીમાં કુલ ૨ પ્રકાર ના પોસ્ટ છે માટે નીછે આપેલ જાહેરાત માં વાચો. જાહેરાત માં તમને બંને માટે પુરતી માહિતી મળી રહેશે.
વય મર્યાદા :
આ ભરતીમાં સત્તાવાર વિભાગ દ્રારા ઓછામાં ઓછી ૧૮ અને વધુમાં વધુ ૩૦ વર્ષ ની વય નક્કી કરવામાં આવી છે અરજી કર્યા પહેલા આ વાત નું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
પગાર ધોરણ :
- Mining Sirdar: Rs. 31852.56 per month
- Surveyor (Mining): Rs. 34391.65 per month
મહત્વ ની તારીખ :
શરૂની તારીખ | 21/01/2023 |
છેલ્લી તારીખ | 10/02/2023 |
અરજી ફી :
- UR/OBC/EWS માટે : Rs.1180/-
- SC/ST/PWD/ESM માટે : –
- payment મોડ :ઓનલાઈન
અરજી કરવા ની રીત :
- ઓફીસીઅલ વેબસાઈટ પર જાઓ
- તમારી ફિલ્ડ પસંદ કરો
- ત્યારબાદ તેમાં અરજી માટે ની જરૂરી માહિતી ભરો
- જરૂરી ડોકયુમેન્ટ ઉપલોડ કરો
- અરજી સબમિટ કર્યા પહેલા એક વાર ચેક કરી લો.
- અરજી સબમિટ કરો
- અરજી ની પ્રિન્ટ લઇ લો
- અરજી કરવાની પ્રોસેસ પૂરી કરો.