MDM નવસારી ભરતી 2023: તાજેતરમાં મધ્યાન ભોજન યોજના માટે ૧૧ માસના કરાર આધારિત ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી નવસારી જીલ્લા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી ઓફલાઈન મોડ માં કરવાની રહેશે આજે અપણે આ લેખ માં આ ભરતી વિશેની તમામ માહિતી લઈશું . જેવી કે વય મર્યાદા , લાયકાત, અરજી કરવાની રીત અને ક્યાં સુધી મળશે પગાર. તો મિત્રો આ માટે ની તમામ માહિતી માટે આ લેખ વાંચવાનું ચુકાસો નહિ.
MDM નવસારી ભરતી 2023
સંસ્થાનું નામ | મધ્યાન ભોજન યોજના |
જાહેરાત ક્રમાંક | – |
પોસ્ટ | પ્રોજેક્ટ કો-ઓડીનર |
જગ્યાઓ | 07 પોસ્ટ |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
અરજી કરવાની પ્રક્રિયા | ઓફલાઈન |
નોકરી નું સ્થાન | નવસારી |
અરજી કરવાની છેલ્લી તારીખ | તારીખ 13-03-2023 |

તમામ ઉમેદવારોને અરજીનો નમુનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો https://navsari.gujarat.gov.in વેબસાઇટ પર જોવા અથવા નાયબ કલેકટરશ્રી, મધ્યાહ્ન ભોજન યોજના, જીલ્લા સેવા સદન, ત્રીજા માળે, કાલીયાવાડી, નવસારીની કચેરીથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે.
પોસ્ટ નામ | જગ્યા |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | 01 |
MDM તાલુકા સુપરવાઇઝર | 06 |
વય મર્યાદા
- ૧૮ થી ૫૮ વર્ષ
પગાર ધોરણ :
- જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર : રૂ. 10,000/- ફિક્સ
- MDM તાલુકા સુપરવાઇઝર : રૂ. 15,000/- ફિક્સ
અરજી કરવાની રીત ;
MDM Navsari Recruitment 2023: નમુના મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ 27-02-2023 થી તારીખ 13-03-2023 સાંજે 18:00 કલાક સુધીમાં ઉમેદવારને તેમની અરજી સાદી ટપાલથી, રજીસ્ટર એ.ડી. કે સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ / પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટરશ્રી, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું
નાયબ કલેકટરશ્રી,
મધ્યાહ્ન ભોજન યોજના,
ત્રીજો માળ,
કલેકટર કચેરી,
જીલ્લા સેવા સદન,
કાલીયાવાડી, નવસારી.
Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.
મહત્વ ની કડીઓ :
આ ભરતી માટે નીચે પ્રમાણે મહત્વ ની કાડી ઓ દ્રારા તમે વધુ માહિતી મેળવી શકો છો .
જાહેરાત | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |