Ayushman Card Download Online |આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો, ફક્ત ૫ મિનીટમાં આ સરળ રીતે

Ayushman Card Download Online |આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો : આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મુખ્યમંત્રી અમૃતમ / મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય આયુષ્માન ભારત યોજનાનું આયુષ્માન કાર્ડ ની યોજના ઓ અત્યારે સરકાર દ્રારા સતત કાર્ય માં મુકવામાં આવી છે આ યોજના નો લાભ દરેક વ્યકિત લઇ સકે છે પણ દરેક ને આ યોજના ના લાભ વિષે માહિતી હોતી નથી આજે અપને આ લેખ માં આ યોજના વિષે ની એક અગત્ય નું કાર્ડ આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ કઈ રીતે ડાઉનલોડ લારવી એ વિષે તમામ માહિતી મેળવીશું. જો મીત્રો તમે પણ જો આનાથી અજાણ છો તો આ લેખ ને સંપૂર્ણ વાંચો

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

Ayushman Card Download Online |આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો

સત્તાવર વિભાગ પીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના)
યોજના ક્યાંથી અમલ માં છે શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ
લાભહોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આરોગ્ય મંત્રાલય દ્વારા 1350 પેકેજોનો સમાવેશ જેમાં કીમોથેરાપી, મગજની સર્જરી, જીવન બચાવવા વગેરેનો સમાવેશ થાય છે.
સત્તાવાર વેબસાઈટhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify
હેલ્પલાઈન14555

આ યોજના નો લાભ કોને મળે છે ?

આ યોજના ના લાભ દરેક વ્યક્તિ ને મળે છે આ યોજના માં કોઈ પણ કાર્ડ ધારક ને કોઈ પણ જાતની સર્જરી ફી માં કરી આપવામાં આવશે આ યોજના સરકાર દ્રારા અમલ માં મુકવામાં આવેલ છે.આ યોજના માં ખાનગી હોસ્પિટલ માં પણ માન્ય રાખવામાં આવે છે અને દર્દી ને રાહત મળી રહે છે.નીચે આપલે સ્ટેપ દ્રારા તમે ડીઝીટલ સ્વરૂપમાં તમે તમારું કાર્ડ મેળવી શકો છો.

આયુષ્માન કાર્ડ ઓનલાઇન કઈ રીતે ડાઉનલોડ કરશો ?

STEP : 1 સત્તાવાર વેબ સાઈટ પર જાઓ

STEP 2 : તેમાં DOWNLOAD AYUSMAN CARD પર ક્લિક કરો

ત્યાર પછી તેમાં SCHEME માં PMJAY પસંદ કરો ત્યાર બાદ તમારું રાજ્ય પસંદ કરો પછી તમારો આધાર નંબર નામ અને OTP માટે ક્લિક કરો.

ત્યારબાદ તમારા નોધણી થયેલ નંબર પર SMS દ્રારા OTP મળશે તે નાખી વેરીફાઈ કરો પછી તમને તમારા નામ સાથે ડાઉનલોડ કાર્ડ નું ઓપ્સન મળી જશે.

આ રીતે તમે તમારું ડીઝીટલ અયુશ્યમાન કાર્ડ મેળવી શકો છો ઉપર જણાવ્યા અનુશાર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કે PDF સાચવી ને રાખો.

મહત્વ ની કડીઓ :

સત્તાવાર વેબસાઈટ
હોમ પેજ

Leave a Comment