IDBI બેંક ભરતી 2023,આજે ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ છે 28 ફેબ્રુઆરી 2023

IDBI બેંક ભરતી 2023 : તાજેરત માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ ૬૦૦ જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતીમાં એસસીસ્ટન્ટ મેનેજર ના પદ પર ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતી ની તમામા માહિતી આજે અપને આ લેખ માં લઈશું તો મિત્રો આ લેખ ને પૂરો વાંચો.

IDBI બેંક ભરતી 2023

સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામએસસીસ્ટન્ટ મેનેજર
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 ફેબ્રુઆરી 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.idbibank.in/

લાયકાત :

આ ભરતી માટે ઉમેદવારે કોઈ પણ માન્ય યુનિવર્સીટી દ્રારા સ્નાતક ની પરિક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે તથા બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.

વય મર્યાદા :

આ ભરતી માટે ઉમેદવાર ૨૧ થી ૩૦ વર્ષ ના વચ્ચે ની હોવી જોઈએ આ બહાર ના ઉમેદવાર આ ભરતી માટે લાયક ગણાશે નહિ.

પગાર ધોરણ :

આ ભરતી માટે  માસિક રૂપિયા 36,000  પગાર નક્કી કરવામાં આવેલ છે આ વિષે નો છેલ્લો નિર્યણ સત્તાવાર વિભાગ નો રહેશે.

મહત્વ ની તારીખો :

આ ભરતી માટે અરજી સ્વીકાર કરવાની તારીખ ૧૭/૦૨/૨૦૨૩ નક્કી કરવામાં આવી છે અને આ ભરતી માટે અરજી કરવાની છેલી તારીખ 28 ફેબ્રુઆરી 2023 નક્કી કરેલી છે તો મિત્રો આ ભરતી માટે જો તમે લાયક છો તો સમય સર અરજી કરી શકો છો.

અરજી કઈ રીતે કરશો ?

અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરી શકો છો.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

મહત્વ ની કડીઓ :

જાહેરાત
અરજી કરવા માટે
હોમ પેજ

Leave a Comment