PM Kisan Yojana Payment Status : PM કિસાન નો13 હપ્તા જમા થયો છે કે નહિ ચેક કરો આ રીતે

PM Kisan Yojana Payment Status : PM કિસાન નો 13મો હપ્તો અંગે સરકાર જાહેરાત કરી દીધી છે આ લેખ માં આપડે જાની શું કે PM કિસાન નો 13મો હપ્તો કઈ રીતે ચેક કરવો તે અંગે ની તમામ વિગતો આ લેખ માં તમે જોઈ સક્સો.

PM Kisan Beneficiary List 2023 : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય (PM કિસાન યોજના) આપવામાં આવે છે. યોજનામાં સહભાગીઓને વાર્ષિક રૂ. 6,000, દર ચાર મહિને ત્રણ સમાન ચુકવણીમાં વિતરિત કરવામાં આવે છે.

PM Kisan Yojana Payment Status
PM Kisan Yojana Payment Status

PM Kisan Yojana Payment Status

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તોપીએમ કિસાન 13 મો હપ્તો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
PM કિસાન 13મા હપ્તાની તારીખ 202227 February 2023
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
ચુકવણી મોડડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઇટhttps://pmkisan.gov.in/

પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

નીચે આપેલ માહિતી ના માધ્યમ થી તમે ૧૩ હપ્તા ની ચકાસણી કરી શકો છો નીચે આપેલા સ્ટેપ ને સ્ટેપ by સ્ટેપ ફોલ્લો કરો

  • સાવ પ્ર્રથમ પીએમ કિસાન ની સતાવાર વેબ્સિતે પર જાવ https://pmkisan.gov.in/
  • ત્યાર બાદ પીએમ કિસાન ની વેબસાઈટ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • તેની નીચે  “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે
  • નવું પેજ ખુલ્યા બાદ તમારે ત્યાં તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે, ત્યાર બાદ તમારે OTP વેરિફાઈ કરવાનો રહેશે.
  • તમે OTP વેરિફાય કરશો, તમારી PM કિસાન યોજનાની પેમેન્ટ સ્ટેટસ તમારી સામે ખુલશે, હવે તમે સરળતાથી જાણી શકશો કે તમારી પેમેન્ટની સ્થિતિ શું છે.

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

સતાવાર વેબસાઈટ : https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx

Leave a Comment