MDM ગાંધીનગર ભરતી 2023,વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

MDM ગાંધીનગર ભરતી 2023: તાજેતર માં MDM મધ્યાન ભોજન ગાંધીનગર દ્વારા જીલ્લા પ્રોજેક્ટ કોડીનેટર અને MDM સુપરવાઇઝર ની ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માટે લાયકાત અથવા તો રસધરાવતા લોકો અરજી કરી શકે છે આ ભરતી ની અરજી કરવા માટે છેલ્લી તારીખ પહેલા જરૂરિ દસ્તાવેજો સાથે આપેલ સરનામાં પર જઈ રૂબરૂ અરજી કરવાની રહેશે જેની તમામ ઉમેદવારો ખાસ નોધ ,,લેવી આ ભરતી ઓફલાઈન ભરતી છે મધ્યાન ભોજન MDM ભરતી ની તમામ માહિતી જેમ કે વય મર્યાદા , શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ, છેલ્લી તારીખ , અરજી કઈ રીતે કરવી એ તમામ માહિતી નીચે મુજબ અરજી કરતા પહેલા આપેલ સત્તોતાવાર જાહેરાત ને ચકાસી લેવી વધુ માહિતી માટે આ લેખ ને પૂરો વાંચવા વિનંતી

MDM ગાંધીનગર ભરતી 2023

સત્તાવર વિભાગ મધ્યાહન ભોજન, MDM ગાંધીનગર
ટોટલ પોસ્ટ05
પોસ્ટવિવિધ
એપ્લિકેશન મોડઑફલાઇન
MDM ગાંધીનગર ભરતી 2023

વય મર્યાદા:

મધ્યાન ભોજન MDM ભરતી ની વય મર્યાદા ની માહિતી માટે આપેલ સત્તાવાર જાહેરાત જોઈ લેવી .

પોસ્ટ વિગતો:

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01
  • MDM સુપરવાઇઝર: 04

શૈક્ષણિક લાયકાત

જીલ્લા પ્રોજક્ટ સંયોજક:

જીલ્લા પ્રોજક્ટ સંયોજક ની પોસ્ટ માટે માન્ય યુનીવર્સીટી માંથી ૫૦ ગુણ સાથે માન્ય યુનિવર્સીટી સાથે સ્નાતક ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ સાથે CCC નો કોર્ષ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટર નુણ નોલેજ હોવું જોઈએ .

પગાર ધોરણ

જીલાલ પ્રોજેક્ટ ની આ પોસ્ટ માટે નિયમો અનુસાર ૧૦,૦૦૦ ફિકસ પગાર રહેશે દરેક ઉમેદવારો એ ખાસ નોધ લેવી વધુ માહિતી માટે જાહેરાત વાંચવી .

જીલ્લા પ્રોજક્ટ સંયોજક :

  • જીલ્લા પ્રોજક્ટ સંયોજક ની આ પોસ્ટ માટે ઉમેદવારે માન્ય યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએટ થયેલ હોવો જોઈએ
  • હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રિશન / સાયન્સ ડિગ્રીમાં ઉમેદવાર સ્નાતક ની પરીક્ષા પાસ કરેલ હોવો જોઈએ .

પગાર ધોરણ

૧૫૦૦૦૦ ફિક્ષ રહેશ એની દરેક ઉમિવારે ખાસ નોધ લેવી વધુ માહિતી જાહેરાત જોઈ લેવી .

MDM ગાંધીનગર ભરતી 2023 કેવી રીતે અરજી કરવી:

આ ભરતી માં અરજી ઓફ્લાઈન મોડ પર છે નીચે આપલે સરનામાં પર લાયક ઉમેદવારે જાતે સમય સર પોહચી જવાનું રહેશે સરનામું નીચે આપલે છે.

MDM ગાંધીનગર ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?:

જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત પ્રકાશિત તારીખ 05.02.23)

આ ભરતી ની અરજી કરવા માટે આપેલ સમય ગાળા માં આપેલ સરનામે સમય સર પૂરતા ડોક્યુમેન્ટ સાથે છેલ્લી તારીખ પહેલા પોહચી જવું એ પછી અરજી સ્વીકારવામાં નહિ આવે દરેક ઉમેદ વારે ખાસ ધ્યાન માં લેવું .

Note :આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુ થી લખવામાં આવે છે. Ojas-bharti.com દ્રારા અનેક સ્ત્રોત દ્રારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી.કોઈ પણ માહિતી માટે Ojas-bharti.com કોઈ પણ જવાબદારી લેતી નથી.

મહત્વપૂર્ણ કડીઓ:

સત્તાવાર સૂચનાઅહીં ડાઉનલોડ કરો
હોમ પેજજોવો આ

Leave a Comment