અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023, જાણો લાયકાત અને સ્થળ

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 :પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે. માટે ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવાર સમય સર પોતાની અરજી અને અરજી સાથે ના જરુરુ પુરાવા લઇ સર્જી કરી સકે છે આ ભરતી માં સીધી જ ભરતી કરવામાં આવી સકે છે જો તમે પણ આ મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય આ લેખ ને સમુર્ણ વાંચો.

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023.

સત્તાવાર વિભાગપ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ
સંસ્થાઆઈ.ટી.આઈ અંકલેશ્વર
ભરતી મેળો તારીખ13/02/2023
સમયસવારે 9:૩૦ કલાક થી શરુ
સ્થળઅંકલેશ્વર

લાયકાત અને ફિલ્ડ :

 1. FITTER (ITI)
 2. AOCP (ITI)
 3. RFM (ITI)
 4. ELECTRICIAN (ITI)
 5. LACP (ITI)
 6. COPA (ITI)
 7. TURNER (ITI)
 8. SEWING TECHNOLOGY(ITI)
 9. WELDER (ITI)
 10. INSTRUMENT MECHANIC (IM-ITI)
 11. MACHINIST(ITI)
 12. B. COM (FRESHER)
 13. DIPLOMA-MECHANICAL (FRESHER)
 14. DIPLOMA-CHEMICAL (FRESHER)
 15. BSC- CHEMISTRY (FRESHER)
 16. BE MECHANICAL (FRESHER)
 17. BE CHEMICAL (FRESHER)
 18. WIREMAN (ITI)

ઉપર જણાવ્યા અનુશાર iti અને ડીપ્લોમાં ના ઉમેદવાર આ ભરતી મેળા માં ભાગ લઇ શકશે અને એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે અને ૨૦ થી વધુ એકમો આ ભરતી માટે ઉમેદવાર પસંદ કરવા માટે આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ :

 1. Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
 2. ફોટોગ્રાફ્સ
 3. શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
 4. આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)

અંકલેશ્વર એપ્રેન્ટીસ ભરતી મેળો 2023

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતી માં અરજી ઓફ્લાઈન મોડ પર છે નીચે આપલે સરનામાં પર લાયક ઉમેદવારે જાતે સમય સર પોહચી જવાનું રહેશે સરનામું નીચે આપલે છે.

મેળા નું સરનામું :ITI અંકલેશ્વર, સ્ટેશન રોડ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે

મહત્વ ની કડીઓ :

સતાવાર જાહેરાત કે સૂચનો
હોમે પેજ

Leave a Comment