જુનીયર ક્લાર્ક પરીક્ષા : જુનિયર કલાર્ક ની પરીક્ષા તારીખ 29/01/2023 ના રોજ યોજાવા ની હતી . પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવા આવી હતી . હશ્મુખ ભાઈ પટેલ દ્વારા આજે Tweet ના માધ્યમ થી જાણવામાં આવ્યું છે કે જુનીયર ક્લાર્ક પરીક્ષાએપ્રિલ માસમાં લેવાશે . પરીક્ષા ની તારીખ ટુક જ સમય માં સતાવાર વિભાગ દ્વારા જાહેર કરવા માં આવશે .
જુનિયર ક્લાર્ક પરીક્ષા એપ્રિલ માસમાં લેવાશે
સતાવાર વિભાગ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ
જુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક પરીક્ષા સ્ટેટ્સ
પરીક્ષા રદ્દ
જુનિયર ક્લાર્ક નવી પરીક્ષા તારીખ
એપ્રિલ માસમાં લેવામાં આવશે
શ્રેણી
પરીક્ષા તારીખ અંગે
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ
ojas.gujarat.gov.in
સત્તાવાર વિભાગ વેબસાઇટ
https://gpssb.gujarat.gov.in/
હશ્મુખ ભાઈ પટેલ દ્વારા કરેલ Tweet
મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
હશ્મુખ ભાઈ પટેલ દ્વારા કરેલ Tweet જાણવામાં માં આવ્યું છે કે : મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.